MCQ
${n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$ = . . .
  • A
     ${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં ઓછું
  • B
     ${\left( {\frac{{n + 1}}{2}} \right)^3}$ કરતાં મોટું
  • C
     ${(n!)^3}$ કરતાં મોટું
  • $(b)$ અને $(c)$ બંને

Answer

Correct option: D.
$(b)$ અને $(c)$ બંને
d
(b) $y = {n^n}{\left( {\frac{{n + 1}}{2}} \right)^{2n}}$

Put $n = 2$, $y = {2^2}{\left( {\frac{3}{2}} \right)^4} = 4\,.\,\frac{{81}}{{8 \times 2}} = \frac{{81}}{4}\tilde - 20$

Option  $(a) = {\left( {\frac{{n + 1}}{2}} \right)^3} = \frac{{27}}{8} < y$

Option $(b)  = {\left( {\frac{{n + 1}}{2}} \right)^3} = \frac{{27}}{8} < y$

Option $(c)  = {(2!)^3} = 8 < y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણીનું $n$ મું પદ$T_n = 2n - 1$ હોય, તો $n$ પદોનો સરવાળો $S_n = ……$
ધારો કે $R$ એ વાસ્તવિક સંખ્યાગણ છે. જો વિધેય $f:R \rightarrow R$ હોય અને $f(x)=(x+1)^2$ વડે વ્યાખ્યાયિત થાય, તો $fof(x)=$ .........
જો ત્રિકોણ $ABC$ માં $ A \equiv (1, 10) $, પરિકેન્દ્ર $\equiv$ $\left( { - \,\,{\textstyle{1 \over 3}}\,\,,\,\,{\textstyle{2 \over 3}}} \right)$ અને લંબકેન્દ્ર  $\equiv$ $\left( {{\textstyle{{11} \over 3}}\,\,,\,\,{\textstyle{4 \over 3}}} \right)$ હોય તો બિંદુ $A$ ની સામેની બાજુના મધ્યબિંદુના યામો મેળવો 
$(8, -2), (2, -2)$ અને $(8, 6)$ શિરોબિંદુવાળા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.
અતિવલય $4x^2 - 9y^2\, = 36$ નો અભિલંબ યામાક્ષો $x$ અને $y$ ને અનુક્રમે બિંદુ $A$ અને $B$ માં છેદે છે જો સમાંતરબાજુ ચતુષ્કોણ $OABP$ ( $O$ એ ઉંગમબિંદુ છે) બનાવવામાં આવે તો બિંદુ $P$ નો બિંદુપથ મેળવો.
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}+5 \sqrt{2} x+10=0, \alpha\,>\,\beta$ ના બીજ છે અને દરેક ધન પૃણાંક $n$ માટે  $P_{n}=\alpha^{n}-\beta^{n}$ હોય તો $\left(\frac{P_{17} P_{20}+5 \sqrt{2} P_{11} P_{19}}{P_{18} P_{19}+5 \sqrt{2} P_{18}^{2}}\right)$ ની કિમંત મેળવો.
$a$ ની કેટલી પૂર્ણાક કિમતો માટે સમીકરણ $x^2 -(2a + 3)x + a^2 + 3a = 0$ ના બંને બીજો અંતરાલ $(0,4)$ માં મળે 
બિંદુઓ $1 + 3i,\,5 + i$ અને $3 + 2i$ એ આર્ગન્ડ સમતલમાં . . . . દર્શાવે છે .
$0$ થી $9$ અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી આઠ અંકની કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $9$ વડે વિભાજ્ય છે 
$\tan \theta \sin \left( {\frac{\pi }{2} + \theta } \right)\cos \left( {\frac{\pi }{2} - \theta } \right) = $