Question
નવા અને જૂના ઉખાણામાં કયા કયા ફેરફાર છે?

Answer

જૂનું ઉખાણું: બધાંને ગમતું હતું અને એનો ઉત્તર સૌ જાણતાં હતાં. નવું ઉખાણું ‘બહાદુરીની કસોટી' માટે બનાવવામાં આવ્યું હતું, જેનો ઉત્તર કોઈ જાણતું નહોતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free