Question
ઓમ તો દરેક કામમાં ...................... કરનારો.

Answer

આનાકાની

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવડા ગામે ભરાતો ...........................નો મેળો ઘણો જ લોકપ્રિય છે. (પોટલી, ગોળ-ગઘેડા)
મૃદુલ ઘોષને ભારતીય હવાઈદળમાં અકસ્માત થવાથી ...........ને ઈજા થઈ. (વાહિલ ચોર ,કરોડરજ્જુ)
અમે ……….. તૈયાર થયાં. (ઝટપટ, ટપટપ)
કચ્છના રણમાં ઊજવાતો ઉત્સવ એટલે ........................... (ભૂંગા, રણોત્સવ)
વેળાસર ધંધો શરૂ ન કરીએ તો સારા  ....................... હાથમાં ન આવે. (ઘરાક, દાણાપીઠ)
અરે, કપડાં ક્યાં ગંદાં કરી આવ્યો? હજુ હમણાં જ તો નવાં કપડાં ……………….. છે! (પહેરવું)
ઓમ મમ્મી આગળ _____________ વાતો કરતો હતો. (ડાહીડાહી, વળાયેલી)
જીવનમાં ધીરજ  .......................  હંમેશાં સફળ થાય છે. (ચાલનાર, રાખનાર)
મારે તો વહેલા ઊઠવું હોય છે, _________ ઉઠાતું જ નથી.(તેથી, પણ)
રામ ________ સીતા વનમાં ગયાં.(અને, કે)