MCQ
$p \Rightarrow q$ ના પ્રતિપનું નિષેધ વિધાન $.................$
  • A
    $p \wedge q$
  • B
    $p \wedge \left( {\sim q} \right)$
  • $q \wedge \left( {\sim p} \right)$
  • D
    $\left( {\sim q} \right) \wedge \left( {\sim p} \right)$

Answer

Correct option: C.
$q \wedge \left( {\sim p} \right)$
$p \Rightarrow q $ નું પ્રતિપ $q \Rightarrow p $ છે
$\therefore q \Rightarrow p$ નું નિષેધ $q \wedge (\sim p)$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(1 + x)^{2n}}$ ના વિસ્તરણમાં મધ્યમપદ મેળવો.
$\sqrt 3 \,{\rm{cosec}}\,{20^o} - \sec \,{20^o} = $
જો $\left| m \right|<\frac{b}{a}$ તો અતિવલય $\frac{{{x}^{2}}}{{{a}^{2}}}-\frac{{{y}^{2}}}{{{b}^{2}}}=1$ ના $m$ ઢાળવાળા ......... સ્પર્શક મળે.
$1,2,3,4,5,6,7,8,9 $ નો ઉપયોગ કરીને $5000 $ થી $10000 $ વચ્ચે ની  કેટલી સંખ્યાઓ બનાવી શકાય જેમાં દરેક અંક એકથી વધુ વખત ન હોય?
ભૌતિકશાસ્ત્ર માટે $3$, ગણિતશાસ્ત્ર માટે $5$ અને રસાયણશાસ્ત્ર માટે $4$ શિષ્યવૃતિ માટે અરજદાર છે. તો આ પૈકીની કોઈ એક શિષ્યવૃતિ કેટલી ભિન્ન રીતે એનાયત કરી શકાય?
ચાર સંખ્યા પૈકી પ્રથમ ત્રણ સંખ્યાએ સમગુણોતર શ્રેણીમાં છે તથા અંતિમ ત્રણ સંખ્યા એ સમાંતર શ્રેણીમાં છે કે જેનો સામાન્ય તફાવત $6$ છે. જો પ્રથમ પદ અને અંતિમ પદ સમાન હોય તો પ્રથમ પદ મેળવો.
$15$ ખેલાડીઓ પૈકી $8$ બેટસમેન અને $7$ બોલર છે. $6$ બેટસમેન અને $5$ બોલરની ટુકડી બનાવવાની સંભાવના કેટલી થાય ?
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{(1 + x)}^{1/2}} - {{(1 - x)}^{1/2}}}}{x} = $
બિંદુ $(1,1,1)$ એ $\triangle ABC$ નું મધ્યકેન્દ્ર છે. જો $A$ અને $B$ ના યમો અનુક્રમે $(3,-5,7)$ અને $(-1,7,-6)$ હોય તો બિંદુ $C$ ના યામ ....... છે.
જો $A$ એ ત્રીજા ચરણમાં હોય અને $3\,\tan A - 4 = 0,$ તો $5\,\sin 2A + 3\,\sin A + 4\,\cos A = $