MCQ
$' p \wedge \left( {\sim q} \right) \Rightarrow r \ \ '$ નું પ્રતીપ વિધાન $'.............’$
  • A
    $\left( {\sim r} \right) \Rightarrow \left( {\sim p} \right) \vee q$
  • B
    $r \Rightarrow \left( {\sim p} \right) \vee \left( {\sim q} \right)$
  • $\left( {\sim p} \right) \vee q \Rightarrow \sim r$
  • D
    $r \Rightarrow \left( {\sim p} \right) \vee q$

Answer

Correct option: C.
$\left( {\sim p} \right) \vee q \Rightarrow \sim r$
$p\wedge (\sim q)\Rightarrow r$ નું પ્રતિપ વિધાન $r \Rightarrow p \wedge (\sim q)$ થાય.
$p\Rightarrow q$ નું પ્રતિપ વિધાન $q \Rightarrow p$ છે. તેનું સમાનર્થી વિધાન $\sim (p \wedge(\sim q))\Rightarrow (\sim r)$ છે.
$\sim p \vee q \Rightarrow (\sim r)$
$(\therefore \sim (p \wedge q) = (\sim p) \vee (\sim q) )$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણી $\frac{1}{3}, \frac{5}{9}, \frac{19}{27}, \frac{65}{81}, \ldots \ldots$ નાં પ્રથમ $100$ પદોના સરવાળો  જેટલો કે તેથી નાનો મહતમ પૂણાંક ........ છે.
ત્રિકોણની બે બાજુઓના શિરોબિંદુઑ $(0, 2)$ અને $(4, 3)$ છે જો ત્રિકોનનું લંબકેન્દ્ર ઊંગમબિંદુ પર આવેલ હોય તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ ક્યાં ચરણમાં આવેલ છે.?
પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક $10$ થાય તો તેમનું પ્રમાણિત વિચલન $(s.d.)$ = 
જો સંકર સંખ્યા $z$ એવી છે કે જેથી $|z- \frac{6}{z}|=5$ થાય તો $|z|$ ની મહત્તમ કિમત મેળવો 
એક $10$ માળની ઈમારતની લિફ્ટમાં $3$ વ્યકિતઓ દાખલ થાય છે. તેઓ જુદા - જુદા માળ ઊતરવાના છે. જો લિફ્ટ બીજા માળ પર ઉભી ન રહે, તો તેઓ ........ જુદી - જુદી રીતે ઊતરી શકે.
વર્તૂળાકાર ટેબલની ફરતે $6$ મહેમાન સાથે એક યુગલ બેસી શકે છે. જો યુગલ ક્રમિક બેઠકોમાં બેસે તો કુલ કેટલી રીતે બેસી શકે ?
જ્યારે અંકોનું પુનરાવર્તન કરવાનું ન હોય, ત્યારે $1, 2, 3, 4$ અંકો વડે કેટલી સંખ્યા બનાવી શકાય ?
સમીકરણ $(1 + \tan x + {\tan ^2}x)$ $(1 - \cot x + {\cot ^2}x)$ ની કિમત ધન થવા માટે $x$ ની કિમત . . . થવી જોઈએ.
જો રેખા $y = mx + c$ બિંદુ $(2, 4)$ અને $(3, -5)$ માંથી પસાર થાય, તો
બધી બે અંકો વાળી સંખ્યાનો સરવાળો મેળવો જેને $7$ ભાગતા શેષ $2$ અથવા $5$ મળે.