Question
‘પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી.' આ વાક્ય કોણ બોલે છે?

Answer

આ વાક્ય જયદ્રથ બોલે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

'જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો ... પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય !' - આ વાક્ય કોણ બોલે છે?
‘પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ ……’ આ વાક્ય કોણ બોલે છે?
'અપરાધી હાથીને રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવે.' આ વાક્ય કોણ બોલે છે?
“બધા મહારથીઓ તારી સાથે જ રહીશું.” આ વાક્ય કોણ બોલે છે?
'પંચ પરમેશ્વર! હાથીના આ કૃત્ય સામે મને વાંધો છે.' આ વાક્ય કોણ બોલે છે?
'હા બેટા, અમે જ તને બોલાવ્યો છે…' - આ વાક્ય કોણ બોલે છે?
'તું તારા અપરાધની ક્ષમા ઇચ્છે છે.' એમ હું પક્ષીરાજ ગરુડ પાસે જઈને કહીશ. આ વાક્ય કોણ બોલે છે?
'સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે.' આ વાક્ય કોણ બોલે છે?
‘યાજ્ઞસેની, હું તેમ કરીશ ....’ આ વાક્ય કોણ બોલે છે?
'કુમાર, દ્રોણને હું જાણું છું...' આ વાક્ય કોણ બોલે છે?