Question
પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું ?

Answer

પાણીપતનું પ્રથમ યુદ્ધ ઈ.સ.$1526$ માં ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદી ની હાર થઇ હતી. આ રીતે સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free