Question
પદ અને અવયવને ટ્રીચાર્ટ વડે દર્શાવો: $-x y+3 b^{2}+5$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અનંતભાઈએ એક બેન્કમાં રૂ.$12,000$ વ્યાજે મૂક્યા. જો $2.5$ વર્ષને અંતે તેમને વ્યાજના રૂ.$2250$ મળ્યા હોય, તો વ્યાજનો દર શોધો.
$\frac{16}{25} \div \frac{24}{35}$
એક દીવાલની લંબાઈ $5.5$ મીટર અને પહોળાઈ $4$ મીટર છે. તેમાં $1$ મીટર લાંબી અને $0.5$ મીટર પહોળી બે બારીઓ બેસાડેલી છે. જો રંગ કરવાનો ખર્ચ દર પ્રતિ $ m^2 $ ના રૂ. $10$ હોય, તો દીવાલને રંગકામ કરવાનો ખર્ચ શોધો.
અશોકે એક યંત્ર રૂ.$15,415$ માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ રૂ. $525$ થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ રૂ. $1500$ થયો. જો તે આ યંત્ર રૂ. $19,145$ માં વેચે, તો તેને નફો થાય કે ખોટ જાય $?$ કેટલા રૂપિયા$?$
ગુણોતરોના પદોને ટકાવારીમાં બદલો :  $1 : 4 : 5$
સાદું રૂપ આપો : $ 2 \frac{3}{8} – 1 \frac{3}{4} $
ફેક્ટરી માંથી ઉત્પાદન થયેલ માલના કુલ જથ્થાના $30\%$ એ $210$ કિલો છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો :
રમકડાંના એક વેપારીને મોટું રમકડું વેચતાં રૂ.$20$ નફો મળે છે, જ્યારે નાનું રમકડું વેચતાં રૂ.$10$ ખોટ જાય છે :
$(1)$ દુકાનદારે એક મહિનામાં મોટાં રમકડાં $250$ વેચ્યાં અને નાનાં રમકડા $500$ વેચ્યાં, તો દુકાનદારને કેટલો નફો કે ખોટ થઈ હશે $?$
$(2)$ દુકાનદારે બીજા મહિનામાં મોટાં રમકડાં $400$ વેચ્યાં અને નાનાં રમકડા $600$ વેચ્યાં, તો દુકાનદારને કેટલો નફો કે ખોટ થઈ હશે$?$
$(3)$ દુકાનદારે ત્રીજા મહિનામાં નાનાં રમકડાં $600$ વેચ્યાં. આ દુકાનદારે મોટાં રમકડાં કેટલાં વેચવાં જોઈએ કે જેથી નફો ન થાય કે ખોટ પણ ન જાય$?$
કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો :
$1) n + 5 = 19 (n = 1)$
$2) 7n + 5 = 19 (n = -2)$
$3) 7n + 5 = 19 (n = 2)$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. જવાબ ઘાત સ્વરૂપમાં જ લખો :
$(i) 2^5 \times 5^5 \ \ (ii) 7^x\times 7^2 \ \ ( 3 ) 8^x \div 8^2 $