Question
પીઠ બતાવી

Answer

કાયર થવું, ડરપોક બનવું
વાક્ય : આપણે પીઠ બતાવીને રણભૂમિ છોડી જતા નથી પણ પાછા આવવાનું બળ મેળવી લેવા જઈએ છીએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free