MCQ
‘પંચામૃત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
  • A
    દ્વિગુ સમાસ
  • B
    કર્મધરાય સમાસ
  • C
    બહુવ્રીહિ સમાસ

Answer

દ્વિગુ સમાસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘ભૂચર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસ જણાવો.
‘હાથપગ’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસ
‘જડબાતોડ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘પુનીતપાદ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસ
‘ત્રિલોક’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વિગુ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ બહુવ્રીહિ સમાસ
સર્પોઘાન (તત્પુરુષ, કર્મધારય, મધ્યમપદલોપી)
‘લગ્નવિધિ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે. $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
કાનજીના સગાસબંધીમાં જુઓ તો તે એકનો એક પુત્ર હતો. રેખાંકિત શબ્દનો સમાસ કયો છે ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘વાયુવેગ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસ