Question
પ્રાસવાળા શબ્દો લખો:
કોડી - __________

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા વિસ્તારમાં તમે સાંભળેલી કોઈ સાહસિક ઘટનાની વાત વર્ગ સમક્ષ કહો.
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
પ્રશ્નમાંથી ઉત્તર શોધી ઉત્તર પર ચોકડી કરો:
તમારે ચાર કેટલા અંગૂઠા અને કેટલી સોળ આંગળીઓ છે?‾
સાચું હોય તો 'ચરર્ર... ચરર્ર' લખો, ખોટું હોય તો 'અરરર... અરરર...' લખો :
બાળકો ફૂલ વડે રેકેટ ઉડાડતાં હતાં.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
શબ્દો સાથે જોડાયેલા ત્રણ શબ્દો લખો:
વાદળાં
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
કેવો, કેવી અથવા કેવું લખો:
ઝરણાં -___________
તમે પોતે જ ઠિંગુજી હો, તો તમને કઈ કઈ મુશ્કેલી પડે? વિચારીને કહો.
‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
ખૂટતા અક્ષર મૂકી શબ્દ બનાવો :
વાટ______(ફી, કી)
'અમૃતકાકાનો પર્વત' ફકરો વાંચી મને ઓળખી કાઢો અને નામ લખો :
હું મિત્ર સાથે વાત કરું છું.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾
વાનગી કેવી લાગે? લાગુ ન પડતા શબ્દો છેકી નાખો:
બટાકાવડાં તીખાં / ખાટાં / કડવાં લાગે.
સાચું હોય તેને ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેને સાચું વાક્ય બનાવી લખો :
પંખીઓ આકાશમાં ઊડે છે.
 ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾