Question
પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત જણાવો.
| પ્રાથમિક માહિતી | ગૌણ માહિતી |
| 1. પ્રાથમિક માહિતી પ્રથમ વખત એકઠી કરેલી મૌલિક માહિતી છે | 1. ગૌણ માહિતી એ એકઠી કરાયેલ માહિતી બીજા દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાતી માહિતી છે, જે મૌલિક માહિતી નથી. |
| 2. પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકઠી કરવામાં આવે છે | 2. ગૌણ માહિતી પ્રાથમિક માહિનીમાંથી મૅળવાયેલી માહિતી છે |
| 3. પ્રાથમિક માહિતી એ મૂળભૂત માહિતી છે. તેથી તેનું સ્વરૂપ વિસ્તૃત છે અને તે અવ્યવસ્થિત હોય છે. અર્થાત અવર્ગીક્ત સ્વરૂપે હોય છે. | 3. ગૌણ માહિતી સામાન્ય રીતે સંક્ષિપ્ત અને વ્યવસ્થિત સ્વરૂપે હોય છે અર્થાત વર્ગીકુર્ત સ્વરૂપે હોય છે. |
| 4. પ્રાથમિક માહિતી સ્વતંત્ર રીતે પ્રથમ વખત જ મેળવવાની હોવાથી તેમાં સમય, શક્તિ તથા નાણાં વધુ ખર્ચાય છે. | 4. ગૌણ માહિતી તૈયાર સ્વરૂપે ઉપલબ્ધ હોવાથી સમય, શક્તિ અને નાણાંની દષ્ટિએ વધુ કેર કસરયુક્ત છે. |
| 5. પ્રાથમિક માહિતી અધિકૃત સંસ્થાએ મેળવેલી હોવાથી વિશ્વસનીય છે | 5. ગૌણ માહિતી અન્ય વ્યક્તિઓ દ્વારા પોતાના વિશ્વસનીય છે.હેતુ માટે મેળવાયેલ હોવાથી સંશોધનના હેતુને અનુરૂપન પણ હોય કે વિશ્વસનીયનું પણ હોય. |
| 6. પ્રાથમિક માહિતીમાં માહિતીની ખાસિયતો, ચોકસાઈ અને મર્યાદાઓ વધુ સારી રીતે જાણી શકાય છે. | 6. ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. |
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.