Question
પ્રાથમિક માહિતી વ્યાખ્યાયિત કરો.

Answer

જયારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે અન્વેષક પોતાની જાતે કે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાની મદદથી સૌપ્રથમ અસલ સ્વરૂપ જે માહિતી મેળવે તે માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સમષ્ટિના એકમોને સમાંગ સમૂહોમાં વહેંચી તેમાંથી યાદચ્છિક નિદર્શો જે નિદર્શન પદ્ધતિના લેવામાં આવે છે તેને પદિક નિદર્શન કરી છે.
ચતુર્થકો આપેલી માહિતીને કેટલા સરખા ભાગમાં વહેચે છે ?
$h(x)=2, x \in N$ એ કેવું વિધેય છે?
ગૌણ માહિતીએ પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય છે' આ વિધાનની સત્યર્થતા ચકાસો.
આવૃત્તિવક્ર દ્વારા વિષમતા કેવી રીતે નક્કી થાય છે તે જણાવો.
TUESDAY શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણીઓ થઈ શકે ?
મધ્યવર્તી સ્થિતિના માપના હેતુઓ જણાવો.
સમષ્ટિ તપાસ એટલે શું ?
ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર $(r)$ કેવી રીતે મેળશો ?
ગુણોત્તર શ્રેણી $0.1, 0.01, 0.001, ......$ નો સામાન્ય ગુણોત્તર શોધો.