Question
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.

Answer

  • પ્રાથમિક માહિતીનો અર્થ:
    • કોઇપણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સોપ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતી ને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.
  • પ્રાથમિક માહિતીનું ઉદાહરણ:
    • દા.ત., એન.એન.એસ.ઓ. દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ને ભારત નીન વસ્તી-ગણતરી ની માહિતી અને ભારતના રજીસ્ટર ઓફીસ,ન્યુ દિલ્લી દ્વારા ભારત માં મૃત્યુદર અને જન્મદર ને લગતી પ્રકાશિત કરેલ માહિતી ને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલા અવલોકનો પરથી સરેરાશ વિચલન શોધો :
$3, 8, 1, 7, 6$
જો એક ગુણોત્તર-શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 4 હોય, તો આઠમા અને ચોથા પદનો ગુણોત્તર શોધો.
એક વિષમ આવૃત્તિ-વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$તો વિષમતાંક શોધો.
એક વ્યક્તિએ એક ચિત્રકૃતિ ખરીદ્યા પછી પહેલા વર્ષમાં તેની કિંમત $50 \%$ વધી અને ત્યાર પછીના વર્ષમાં તે $10 \%$ ઘટી. કિંમતના વૃદ્ધિદરની સરેરાશ યોગ્ય સૂત્ર વડે શોધો.
એક શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ધોરણ પ્રમાણે માહિતી નીચે મુજબ છે. તેને સ્તંભાકૃતિ દ્વારા રજૂ કરો.
ધોરણ 10 11 12
વિધાર્થીઓની સંખ્યા 65 60 55 50
યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકમાંથી મેળવેલી ક્રમિક બે અંકોવાળી નીચેની $15$ યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કરી $50$ એકમો ધરાવતી એક સમષ્ટિમાંથી $5$ કદનો નિદર્શ $(i)$ પુરવણી સહિત $(ii)$ પુરવણીરહિત પ્રકારે મેળવો.
વ્યાખ્યા આપો : વિસ્તાર અને વિસ્તારાંક.
$52$ પત્તાની જોડમાંથી બે પત્તાં પસંદ કરવામાં આવે, તો તેમાં એક પતું ચહેરાવાળું અને બીજું પતું ચહેરા વગરનું કેટલી રીતે પસંદ થઈ શકે $?$
દ્વિપદી વિસ્તરણનાં લક્ષણો લખો.
$(3 x-y)^{4}$નું વિસ્તરણ કરો.