Question
પ્રાથમિક માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.

Answer

પ્રાથમિક માહિતીનો અર્થ:
→ કોઇપણ અધિકૃત સંસ્થા અથવા સંશોધકો દ્વારા સોપ્રથમ વખત અસલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતી ને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.
પ્રાથમિક માહિતીનું ઉદાહરણ:
દા.ત., એન.એન.એસ.ઓ. દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ને ભારત નીન વસ્તી-ગણતરી ની માહિતી અને ભારતના રજીસ્ટર ઓફીસ,ન્યુ દિલ્લી દ્વારા ભારત માં મૃત્યુદર અને જન્મદર ને લગતી પ્રકાશિત કરેલ માહિતી ને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા $1400$ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કૉમ.માં $500,$ દ્વિતીય વર્ષ બી.કૉમ.માં $450$ અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કૉમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ ગુસ્સો, $(2)$ પ્રેમ, $(3)$ બચત, $(4)$ વસ્તુના ભાવ $($રૂ માં$) ,(5)$ ખર્ચ $(6)$ વૈવાહિક દરજ્જો
નીચેનામાંથી ચલ અને ગુણધર્મ જુદા પાડો :
$(1)$ પ્રમાણિકતા $(2)$ ઉંમર $(3)$ ઉષ્ણતામાન $(4)$ બચત
$(5)$ વ્યવસાય $(6)$ સૂચક આંક $(7)$ જાતિ $(8)$ ઉત્પાદન
$(9)$ હોશિયારી $(10)$ ધર્મ $(11)$ કિંમત $(12)$ વજન
$(13)$ માસિક આવક $(14)$ પરીક્ષાના ગુણ $(15)$ લાગણી $(16)$ ભ્રષ્ટાચાર
$(17)$ ખર્ચ $(18)$ વેચાણ $(19)$ નફો $(20)$ સફળતા
“ગૌણ માહિતી પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય નથી” આ વિધાનની ચર્ચા કરો.
$(3 x-y)^{4}$નું વિસ્તરણ કરો.
પરોક્ષ તપાસની રીતના લાભ જણાવો.
જો $g: Z-\{3\} \rightarrow R, g(x)=\frac{x^{2}-x-6}{x-3}$ તો વિધેયનો પ્રદેશગણ શોધો.
જો વાસ્તવિક વિધેય $f ( x )=\frac{ x ^{ 2 }( x + 1 )^{ 3 }}{ 4 }$ હોય, તો $f(3)-f(2)$ ની કિંમત મેળવો.
વિષમતાની કસોટીઓ લખો.
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$