Question
પરીક્ષા( પરી + ઇક્ષા, પરિ + ઇક્ષા, પરી + ક્ષા)

Answer

પિર + ઇક્ષા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ વિધાભ્યાસ = વિધા + અભ્યાસ
$B.$ પૃથ્વી = પૃથુ + ઇ
$C.$ સદૈવ = સદૈ + એવ
‘વિધાર્થી’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છે ?
$A.$ વી + અર્થી
$B.$ વિધા + અર્થી
$C.$ વિ + અર્થી
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ મનુ + અંતર = મન્વંતર
$B.$ સુ + અલ્પ = સ્વલ્પ
$C.$અનુ + એષણા = અનેષણા
‘ભાષાંતર’ શબ્દનો સાચો સંધિવિગ્રહ કયો છ ?
$A.$ ભાષા + અંતર
$B.$ ભાષ + ઈતર
$C.$ ભાષા + અતર
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ સૂક્તિ = સુ + ઉક્તિ
$B.$ પૃથ્વી = પૃથુ + ઈ
$C.$ ગિરીશ = ગીરી + ઈશ
નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$દેવીચ્છા = દેવ + ઈચ્છા
$B.$સિંધૂમિ = સિંધુ + ઊર્મિ
$C.$વિધાર્થી = વિધા + અર્થી
વ્યાખ્યાન (વ્યા + ખ્યાન, વિ + આખ્યાન, વિ + ખ્યાન)
નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ?
$A.$ પુરુષોત્તમ = પુરુષ + ઉત્તમ
$B.$ પ્રત્યેક + પ્રતિ + એક
$C.$ રવીન્દ્ર = રવ + ઇન્દ્ર
સાક્ષર (સ + અક્ષર, સા + અક્ષર, સા + ક્ષર)
‘તપસ્ + ચર્યા’ માટે નીચેનામાંથી સાચી સંધિ શોધો.
$A.$તાપશ્ચર્યા
$B.$તપશ્ચર્ય
$C.$તપશ્ચર્યા