Question
પરીક્ષા શા માટે લેવાતી હોય છે?

Answer

ગુરુજીએ આપણને શિખવાડયું હોય તે આપણને આવડયું કે નહીં તે જાણવા માટે પરીક્ષા લેવાતી હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free