Question
પ્રમાણિત સ્વરૂપમાં લખો:
(1) $\frac{12}{18}$
(2) $\frac{-24}{32}$

Answer

(1) $\frac{12}{18} = \frac{12 \div 6}{18 \div 6} = \frac{2}{3}$
(2) $\frac{-24}{32} = \frac{-24 \div 8}{32 \div 8} = \frac{-3}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલી કિંમતો આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો :
$1) n + 5 = 19 (n = 1)$
$2) 7n + 5 = 19 (n = -2)$
$3) 7n + 5 = 19 (n = 2)$
સાદું રૂપ આપી નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો : $\frac{3 \times 7^2 \times 11^8}{21 \times 11^3}$
નીચેની સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરો: $10^2$ અને $2^{10}$
કોઈ રકમનું વાર્ષિક $5$ ટકા લેખે $3$ વર્ષનું વ્યાજ ₹ $450$ થાય છે, તો તે રકમ શોધો.
એક વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ ($cm$) માં નીચે મુજબ છે: $138, 142, 135, 137, 145, 150, 132, 143, 143, 140, 136, 138, 143, 138, 147$.
$(1)$ આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો.
$(2)$ શું એકથી વધુ બહુલક છે?
એક કાર $4.8 \ L$ પેટ્રોલમાં $86.4 \ km$ અંતર કાપે છે, તો આ કાર $1 \ L$ પેટ્રોલમાં કેટલું અંતર કાપશે?
નીચેની પેટર્ન સમજો. આ પૅટર્ન પ્રમાણેની દરેકમાં બીજી ત્રણ સંમેય સંખ્યાઓ લખો:
$\frac{-3}{4} = \frac{-6}{8} = \frac{-9}{12} = \dots = \dots = \dots$
જો $\triangle \mathrm{ABC}$ નું ક્ષેત્રફળ $36 \text{ cm}^2$ તથા વેધ $AD = 6 \text{ cm}$ હોય, તો $BC$ શોધો.
અશોકે એક યંત્ર રૂ. $15,415$ માં ખરીદ્યું. તેને લાવવાનો ખર્ચ રૂ. $525$ થયો. આ યંત્રનો રિપેરિંગનો અને કલરકામનો ખર્ચ રૂ. $1,500$ થયો. જો તે આ યંત્ર રૂ. $19,145$ માં વેચે, તો તેને નફો થાય કે ખોટ જાય? કેટલા રૂપિયા?
એક વર્તુળાકાર બગીચાની ત્રિજ્યા $42$ મીટર છે. આ બગીચામાં અંદરના ભાગમાં $7$ મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ભાગમાં ફૂલોનો ક્યારો છે. જ્યારે બાકીના ભાગમાં લૉન ઉગાડેલી છે, તો લૉનવાળા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે $?$