Question
પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો?

Answer

પરપોટાના મિત્રો સૂકા અને લીલાના ગયા પછી તેને સાતતાળી અને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા, આથી પરપોટો રોવા જેવો થઈ ગયો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free