Question
પ્રશ્નાવલી શું છે ?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
| $32$ | $42$ | $48$ | $35$ | $23$ | $58$ | $52$ | $38$ | $36$ | $44$ | $48$ | $39$ |
| $24$ | $27$ | $29$ | $32$ | $34$ | $41$ | $45$ | $51$ | $30$ | $47$ | $45$ | $44$ |
| $52$ | $38$ | $41$ | $31$ | $25$ | $38$ | $36$ | $34$ | $37$ | $51$ | $25$ | $56$ |
| $32$ | $39$ | $32$ | $35$ | $42$ | $26$ | $46$ | $42$ | $57$ | $28$ | $43$ | $33$ |
| $31$ | $42$ | $43$ | $33$ | $43$ | $39$ | $27$ | $54$ | $21$ | $47$ | $26$ | $40$ |
એક શાળાના શૈક્ષણિક સ્ટાફમાં 30 દિવસ દરમિયાન ગેરહાજર રહેનાર શિક્ષકોની સંખ્યાના આધારે તૈયાર કરેલું આવૃત્તિ-વિતરણ નીચે પ્રમાણે છે. તે પરથી ‘થી વધુ' પ્રકારનું સંચયી આવૃત્તિ-વિતરણ તૈયાર કરો.
| ગેરહાજરીના દિવસો | 0 | 1 | 2 | 3 | 4 | 5 | 6 |
| શિક્ષકોની સંખ્યા | 5 | 7 | 5 | 6 | 4 | 2 | 1 |
| $(1)$ વાહનની સંખ્યા | $(2)$ અનાજનું ઉત્પાદન | $(3)$ વસ્તુના ભાવ |
| $(4)$ વિદ્યાર્થીઓની ઉંચાઈ | $(5)$ વરસાદના આંકડા | $(6)$ શિક્ષકોનો અનુભવ |
| $(7)$ કુટુંબ દીઠ માસિક ખર્ચ | $(8)$ અકસ્માતની સંખ્યા | $(9)$ વ્યક્તિઓનું વજન |
| $(10)$ આપઘાતની સંખ્યા | $(11)$ કંપનીનો નફો | $(12)$ કારીગરોનું વેતન |
| $(13)$ ટાઈપ કાગળમાં ભૂલોની સંખ્યા | $(14)$ ઉષ્ણતામાનના આંકડા | $(15)$ વિદ્યાર્થીનું વજન |
| વર્ગ | $0 - 4$ | $5 - 19$ | $20 - 29$ | $30 - 54$ | $55 – 70$ |
| આવૃત્તિ | $5$ | $10$ | $15$ | $8$ | $2$ |