Question
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ $............$ હોય છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\triangle A B C$ ની બાજુઓનાં માપ $13$ સેમી, $14$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................$ સેમી થાય. $(42, 84, 63).$
બહુપદી : $ \frac{\pi }{2} x^2 + x $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ……………$
સમીકરણ 3x-5y = 30 નું y-સ્વરૂપ_________ છે.
એક સમબાજુ ત્રિકોણની બાજુનું માપ $12$ સેમી છે, તો તેની અર્ધપરિમિતિ $s =................$સેમી. $(12, 24, 18)$
એક ત્રિકોણની બાજુઓનાં માપ $20$ સેમી$,21$ સેમી અને $29$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................cm ^2$ થાઈ. $ (210, 420, 330)$
એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $................$ સેમી થાય. $(34, 68,17)$
સમીકરણ $3x+2y=18$ માટે જો $x=5$ હોય , તો $y=........... .$
$(243)^{-\frac{1}{5}}$ = _________
વર્તુળનું કેન્દ્ર વર્તુળના $................$ ના ભાગમાં હોય છે . $($બહાર $/$ અંદર$)$