MCQ
પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ $…………..$ છે.
  • A
    $5$
  • $5.5$
  • C
    $6$
  • D
    $6.5$

Answer

Correct option: B.
$5.5$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમલંબ ચતુષ્કોણકોણ $ABCD$ માં $AB\| CD$ છે. $AD $ અને $BC$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P $ અને $Q $ છે. જો $AB = 18$ સેમી અને $PQ = 15$ સેમી હોય, તો $CD = …………$ સૈમી,
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 70^\circ $ અને . $ \angle B + \angle C = 160^\circ $ છે , તો $ \angle B = …………..$
$a = 5$ અને $b = 7$ હોય, તો બિંદુ $(a-b, b- a) ........$ ચરણનું બિંદુ છે.
$P(-2, 5)$ અને $Q (3, 5)$ ને જોડતી રેખા $.........$ છેદે છે.
_________એ એકચલની દ્વિઘાત બહુપદી છે.
$ \triangle ABC $ અને $ \triangle PQR $ માં $AB = PR, BC = RQ$ અને $ \angle B = \angle R $ હોય, તો $ \triangle ABC = \triangle ........$
5 સેમી ત્રિજ્યા અને 9 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ __________ સેમી$^2$ થાય.
બિંદુ $.........$ એ સમીકરણ $3x -5y = 15$ ના આલેખ પર આવેલ છે.
સૌપ્રથમ જ્ઞાત સાબિતી ગણિતશાસ્ત્રી $.........$ આપી.
$ x^2 - 10x + 21 = (x + m) (x + n) $ હોય, તો $m+n= ………$