MCQ
પ્રથમ $n$ પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ $........$
  • A
    $\frac{n^2 + 1}{12}$
  • $\frac{n^2 - 1}{12}$
  • C
    $\frac{(n+1)(2n+1)}{6}$
  • D
    આ પૈકી એક પણ નહી.

Answer

Correct option: B.
$\frac{n^2 - 1}{12}$
અહી, $y = \frac{x - 50}{5}$
$\therefore {y} = \frac{x}{5} - 10$
$\therefore \overline{y} = \frac{\overline{x}}{5} - 10$ અને $s_y = \frac{{s_x}}{5}$
$\overline{y} = \frac{50}{5} - 10 = 0$ અને $s_y = \frac{5}{5} = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A=\left\{a,b,c,d\right\}$ અને $B=\left\{1,2,3\right\}$ તો $A$ થી $B$ ૫૨નાં કેટલાં વ્યાપ્ત વિધેયો મળે ?
રેખાઓ $5x+12y-1=0$ અને $10x+24y+k=0$ વચ્ચેનું અંતર $2$ છે, તો $k$ ની કિંમત $=.........$
ત્રણ સમતોલ સિક્કાઓ એક વખત ઉછાળતાં નીચે મુજબની સંભાવના શોધો $(i)$ ત્રણ છાપ આવે. $(ii)$ એક પણ છાપ ન આવે. $(iii)$ ત્રણ કાંટા આવે, $(iv)$ એક પણ કાંટો ન આવે.
જો $[ \propto ]$ એ $a$ કે તેથી નાનો મહતમ પૂર્ણાંક દર્શાવે,તો $\lim _{x \rightarrow a}([x-5]-[2 x+2])=0$ થાય તેવી $\propto$ ની તમામ કિંમતોનો ગણ $.............$ છે.
$'ARRANGE'$ શબ્દોના અક્ષરો વડે ભિન્ન શબ્દો બનાવવામાં આવે છે. બધા જ શબ્દો શબ્દકોશ સ્વરૂપમાં મેળવીને લખવામાં આવે છે.આપેલ માહિતીને આધારે વ્યંજનો મૂળાક્ષર ક્રમમાં દેખાય તેવા કેટલા શબ્દો બનાવી શકાય ?
જો બિંદુ $(4, 3)$ અને $(2, \lambda)$ માંથી પસાર થતી રેખા એ $y = 2x + 3$ રેખાને લંબ હોય, તો $\lambda$:
જો ${(1 + x)^n}$ ના વિસ્તરણમાં ${5^{th}}$, ${6^{th}}$ અને ${7^{th}}$ પદના સહગુણક સમાંતર શ્રેણી માં હોય તો $n =$ . . .
બધા  $x \in R$ માટે $f (x)=\sqrt {ln(2\lambda cos\,x+5)}$ વ્યાખ્યાયિત થવા માટે $\lambda$ ની ............ પૂર્ણાંક સંખ્યાઓ મળે 
$y=\cos x\,\cos \left( x+2 \right)-{{\cos }^{2}}\left( x+1 \right)$ એ
જો સંકર સંખ્યા $z$ માટે $x + \sqrt 2 \,\,\left| {z + 1} \right|\,+ \,i\, = \,0$ હોય તો $\left| z \right|$ ની કિમત મેળવો.