Question
પૂર્ણ સંખ્યા $13 $ એ સંખ્યાઓ $11$ અને $12 $ના વચ્ચે આવે છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\frac{12}{5}$ ને દશાંશ સંખ્યામાં $2.4$ લખાય, તેથી આપેલ વિધાન ખોટું છે.
રોમન સંખ્યાલેખનમાં $L$ ને બાદબાકી રૂપે લખી ન શકાય.
$25$ નો રોમન અંક $= \text{XXV}$
ચારેય બાજુના માપનો સરવાળો કરતાં લંબચોરસની પરિમિતિ મળે.
 જો બે સંખ્યા સહ$-$અવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય સંખ્યા હશે.
ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત $899$ છે.
$1$ થી મોટી દરેક સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવી શકાય.
ખરું છે કે ખોટું તે કહો: $5.2 : 3.9 :: 3 : 4$
જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ $90^\circ $ કરતાં નાનું હોય , તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય .
લંબચારસ બગીચાની ફરતે એક આટાનું માપ એટલે તેની પરિમિતિ થાય, ક્ષેત્રફળ નહીં. આ વિધાન ______ છે.