Question
પુસ્તક એ $..........$ વસ્તુ છે. $(4-D, 3-D, 2-D)$

Answer

$3-D$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7.345$ માં $5$ ની સ્થાનકિંમત$..............$છે.
$\frac{11}{3}$ એ $..............$અપૂર્ણાંક છે (શુદ્ધ,અશુદ્ધ,મિશ્ર)
સમદ્વિબાજુ ત્રિકોણમાં તેની સરખી ન હોય તેવી બાજુ પરની મધ્યમા એ તેના $...........$ જેટલી હોય.
$5$ પ્રાપ્તાંકોનો સરવાળો $40$ છે, તો પ્રાપ્તાંકોનો મધ્યક $= ............. (5, 40, 8)$
$=,>, <$ અને માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા ભરો $: (\frac{-5}{7}) ....... (\frac{2}{3}) $
ત્રિકોણનો બહિષ્કોણ ગુરુકોણ હોય, તો બંને અંતઃસંમુખકોણ પૈકી એક લઘુકોણ હોય, તો બીજા $............$ હોય.
$(\frac{-36}{30})$ નું પ્રમાણિત સ્વરૂપ $..........$ છે.
સંખ્યારેખા ઉપર $5$ માં $(-3)$ ઉમેરવા આપણે $.......$ બાજુ ખસીશું$. ($જમણી, ડાબી, ઉપરની$)$
$\frac{3}{5}$ ને અંશ અને છેદમાં સામાન્ય અવયવ $1$ છે તેથી તે $.......$ સંમેય સંખ્યા કહેવાય.
$=,  > $ કે $ < $ સંકેત લખો $: (\frac{-2}{3}) ............ (\frac{-3}{5})$