Question
પુત્રના મૃત્યુથી દેરાસરીને શું ભાન થાય છે ?

Answer

પુત્રના મૃત્યુથી દેરાસરીની આંખ ખૂલે છે અને હૃદય પરિવર્તન થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રમઝુંની શરણાઈ નો સુર આપોઆપ શા માટે બદલાઈ ગયો?
વર્ગીસે કોના દૂધમાંથી ગુણવત્તાયુક્ત પાવડર બનાવ્યો ?
કાળવી અને ગોરવીને ભોજન ન મળે શું નાખે ?
કાનિ શું લઈને ઘેર આવ્યો છે ?
આણંદમાં કુરિયન ડેરીની બાજુમાં આવેલા જુના ગેરેજમાં ભાડે રહેતા હતા? શા માટે ?
એન.ડી.ડી.બી. સંસ્થાના સ્થાપક અને ચેરમેન તરીકે કુરિયને કેટલા વર્ષ સેવાઓ આપી $?$
નંદરાય શું કહીને બંગલેથી વિદાય લે છે ?
અમેરિકા ભણવા જવા માટે વર્ગીસ કુરિયને અરજી કરી તેમાં ક્યા અભ્યાસક્રમ માટે તેમની પસંદગી થઇ ?
ત્રિભુવનદાસ કોના વિચારોથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળમાં જોડાયા હતા ?
ત્રિભુવનદાસે કુરિયના આગમન પહેલા કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?