MCQ
$p(x)=x^3+9 x^2+26 x+24$ માટે p(-2) = __________ .
  • A
    120
  • B
    60
  • C
    -60
  • 0

Answer

Correct option: D.
0
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં $AB = 16$ સેમી અને $AB$ ને અનુરૂપ વેધ  $DM$ ની લંબાઈ $12$ સેમી હોય, તો $ABCD$ નું ક્ષેત્રફળ $= ................  cm^2 $
$ \triangle ABC $ અને $ \triangle XYZ $માં $ \angle A = \angle X, \angle C = \angle Z $ અને $AB = XY$ હોય, તો $\triangle ABC ≅\triangle ..........$
જો a = 2 b = - 3 c = - 2 અને d = - 5 હોય તો બિંદુ (ab, cd) એ… ચરણનું બિંદુ છે.
$\triangle A B C$ અને $\triangle P Q R$ માં $AB = PR , BC = RQ$ અને $\angle B=\angle R$ હોય, તો $\triangle A B C \cong \triangle$ __________
$ 4x^2 + 11x-3 $ એ $.........$ બહુપદી છે.
$ x^3 + 3x^2 + 3x +2 $ નો એક અવયવ $(x+2)$ છે , તો બીજો અવયવ $.........$ છે .
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ એકરૂપ જીવાઓ છે . જો $ \angle PAB = 40^\circ $ હોય , તો $ \angle CPD = …………..$
એક શંકુના પાયાનો પરિઘ $44$ સેમી છે.જો તેની ત્રાંસી ઊંચાઈ $15$ સેમી હોય , તો શંકુની વાસપાટીનું ક્ષેત્રફળ $= ......... cm^2 $.
$ x^3 + 12x^2 + ax + 60 $ નો એક અવયવ $x + 3$ હોય, તો $a = ………$
એક શંકુના પાયાની ત્રિજ્યા $7$ સેમી અને ઊંચાઈ $3 $ સેમી છે , તો શંકુનું ઘનફળ $= ......... cm^3$