Question
$ p(y) = y^2 - 9 $ બહુપદી માટે $p(0) , P(1)$ તથા $p(3)$ શોધો .

Answer

$P(0) = -9, p(1) = -8, p(3) = 0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(3x +4 ) (3x-5)$
આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો :
$\begin{array}{lll}\text { (1) } 5 t+3 & \text { (2) } x^2-9 x+14 & \text { (3) } 8 x^3-343\end{array}$
જો $A,B$ અને $C$ એક રેખા પર આવેલા ત્રણ બિંદુઓ હોય અને $B$ બિંદુ એ $A$ અને $ C$ ની વચ્ચે આવેલ હોય , તો સાબિત કરો કે $AB + BC = AC.$
કિંમત શોધો :(1) $\frac{8^{\frac{1}{3}} \times 16^{\frac{1}{3}}}{32^{-\frac{1}{3}}}$
(2) $\frac{4}{(216)^{-\frac{2}{3}}}+\frac{1}{(256)^{-\frac{3}{4}}}+\frac{2}{(243)^{-\frac{1}{5}}}$
નીચેના લંબવૃત્તીય શંકનું ઘનફળ શોધો : $(i)$ ત્રિજ્યા $3.5$ સેમી, ઊંચાઈ $12$ સેમી
(શેરીનો નકશો) એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે. આ બે રસ્તાઓ ઉત્તર-દક્ષિણ દિશાઓ અને પૂર્વ-પશ્ચિમ દિશાઓમાં છે. શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે. દરેક દિશામાં 5 શેરીઓ છે. 1 સેમી = 200 મીટર માપ લઈ, તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો. રસ્તાઓ/શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો.
તમારા નમૂનામાં શહેરમાં ઘણીબધી છેદતી શેરીઓ છે. આ છેદતી શેરીઓ એક ઉત્તર-દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ-પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે.દરેક છેદતી શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે. જો બીજી શેરી ઉત્તર-દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ-પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય, તો આપણે તેને છેદતી શેરી (2, 5) કહીશું. આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(i) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (4,3) તરીકે થઈ શકે ?
(ii) કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન (3,4) તરીકે થઈ શકે ?
એક લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે $25$ સેમી, $20$ સેમી અને $10$ સેમી છે, તો તેનું કુલ પૃષ્ઠફળ શોધો.
દ્રિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $2x +y =10$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 4 {1\over8} $
નોટબુકની કિંમત પેનની કિંમત કરતા ત્રણ ગણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે લખો.