Question
રાધા દોડે _________અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક! (ચિત્ત,રાધિકા)

Answer

ચિત્ત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

_______વરસાદ વરસતો હતો, તેથી હું બહાર નીકળી ન શક્યો. (ધોધમાર, રંગબેરંગી, તોફાની)
યુદ્ધમાં ચક્ર આકારમાં યોદ્ધાઓ ગોઠવાઈ જઈને શત્રુને આંતરીને યુદ્ધ કરે તે_______. (ચક્રવ્યૂહ, પ્રતિષ્ઠા, બાણશય્યા)
એક _______ના હાથને ઝાલીએ. (મોઝારે, ઉગારે, મહેનત)
શેઠ, બહુ સરસ તક ગુમાવો છો હોં! બાદશાહ _________ કરી નાખશે. ( શિરતાજ , ન્યાલ )
હવાનું દબાણ વધતાં દરિયો _______ બન્યો છે. (તોફાની, વિશાળ, રંગબેરંગી)
(ધરવ્યા, દેખાવડો, ગોરિયા)
ઈ મૂંગા જીવોને _________વિના કોઈ દી' કોળિયો મોઢામાં મૂક્યો છે?
વાદળાંમાં ભેગાં થયેલાં ટીપાં વચ્ચે _______ ચાલતી હતી.  (સપાટી, ફૂંકાય, વાતચીત)
જેસલમેરની નજીક રેતીના ………… જોવા મળે છે. ( ઠસ્સો , ઢૂવા )
દુર્યોધને કહી દીધું કે _______ ની અણી જેટલી જમીન પણ હું પાંડવોને નહીં આપું. (બાણશય્યા, સોય, સખા)
સૂર વણાયે ધીરે ધીરે,_________ તણાયે પલ્લક પલ્લક! (મોતી,ઉર)