Question
રાહુ કેમ રડતો રડતો ઇન્દ્રના દરબારમાં પહોંચ્યો?

Answer

સૂર્યને ગળવા જતા રાહુને હનુમાને રસ્તામાં જ પાડી દીધો. તેથી તે હનુમાનજીની ફરિયાદ કરવા રડતો રડતો ઈન્દ્રના દરબારમાં પહોંચ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free