Question
રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો $...........$ થાય.

Answer

$180^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને $...........$ કહેવાય છે.
અર્ધગોળાની વકસપાટીનું ક્ષેત્રફળ $= .................$
લંબધનનું ઘનફળ $= ……………[ 2h ( l + b), 2 (lb + bh + hl), lbh ]$
આપેલ વર્ગની ઊર્ધ્વસીમા અને અધઃસીમાના તફાવતને __________ કહે છે. (મધ્યકિંમત, વર્ગલંબાઈ, સીમાબિંદુ)
કોઈ પણ શંકુ માટે $ l^2 = ...................$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ $...........$ હોય છે.
જો $p\left(\frac{3}{2}\right)=0$ હોય, તો બહુપદી p(x)નો એક અવયવ _________ છે.
ચાર સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય, તો તેવા ચાર બિંદુઓ ને ક્રમ માં જોડવાથી મળતી $..............$ આકૃતિ ને ચતુષ્કોણ કહે છે.
બિંદુ જો $ \angle XOY $ ના અંદરના ભાગમાં હોય, તો તે $........$ ચરણમાં છે. $($પ્રથમ, દ્રીતીય, તૃતીય$)$
સિંધુખીણની સંસ્કૃતિમાં વપરાતી ઈંટોમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર હતો._________