Question
રાજા સવાઈ જયસિંહ મહાન $........$ હતો.

Answer

ખગોળશાસ્ત્રી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$..........$ એ જૂનાગઢમાં અડી-કડીની વાવ અને નવઘણ કૂવો બંધાવ્યા હતા.
જંગલમાંથી મળતું સાગ અને સાલનું લાકડું $.............$ લાકડા તરીકે વપરાય છે.
પાણીનો વિસ્તાર પૃથ્વીસપાટીનો આશરે $............$ ભાગ રોકે છે.
ઈ. સ. $1206$ થી ઈ. સ $..........$ સમયગાળા દરમિયાન ગુલામવંશે દિલ્હીની ગાદી પર સત્તા ભોગવી.
સિંધી ભાઈ-બહેનો ચૈત્ર સુદ એકમના દિવસે પોતાના ઇષ્ટદેવ $........$ ની શોભાયાત્રા કાઢે છે.
અહોમ રાજા $..........$ ના સમયમાં હિંદુધર્મ મુખ્ય ધર્મ બન્યો હતો.
$..........$ તળાવ પાટણમાં આવેલું છે.
ઈ. સ. $..........$ માં પોલો રમતાં ઘોડા પરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થયું હતું.
દીવાળીનો તહેવાર $……….$ ના પર્વ તરીકે પણ ઓળખાય છે.
પૃથ્વી સપાટીના કંપવાને $........$ કહે છે.