Question
રાજપૂતે પૂંજાને શી હૈયાધારણ આપી ?

Answer

રાજપૂતે પૂંજાને હૈયાધારણ આપતાં કહ્યું કે તમે ચિંતા ન કરો. હું છું ત્યાં સુધી આંબાનું કોઈ પાંદડું પણ તોડશે નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free