Question
રાસ એ ગુજરાતની આગવી ઓળખ છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગોંડલોકો તોપનું નિર્માણ કરી શકતા હતા.
ભારતના ગોંડવાના નામના વિશાળ નગર વિસ્તારમાં રહેનારી ગોંડ જનજાતિ ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે.
સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો.
ખનીજ$-$સંસાધનોનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે.
ઔરંગઝેબ સંગીતકલાનો, મૂર્તિપૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો.
કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ$-$સંસાધન અનિવાર્ય નથી,
વીર દુર્ગાદાસ રાઠોડે ઔરંગઝેબ સામે વિદ્રોહ કર્યો હતો.
કોણાર્કના સૂર્યમંદિરને ‘ કાળા પેગોડા ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતનાં જંગલોમાંથી વાઘ લુપ્ત થઈ ચૂક્યો છે.
જનજાતીય સમાજ પોતાની જરૂરિયાતો માટે સ્વાવલંબી હતો.