Question
રેગોલિથ એટલે શું?

Answer

ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂકો બને છે અને ભૂમિ$-$આવરણ તૈયાર થાય છે.
આ ભૂમિ$-$આવરણમાં ખડકોના નાના$-$મોટા ટુકડા, કાંકરા, માટી, જ વગેરે હોય છે. જે રેગોલિથ કહેવાય છે. જેમાં કેવળ ખનીજ દ્રવ્યો હોય છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free