MCQ
રેખા  $y = mx + 1 $ એ પરવલય  $y^2 = 4x $ નો સ્પર્શક છે. જો....
  • A
    $m = 1$
  • B
    $m = 4$
  • C
    $m = 2$
  • D
    $m = 3$

Answer

અહી $ a = 1, c = 1, m = m. $

હવે સ્પર્શતાની શરત લાગું પાડતા  $ c = a/m, 1 = 1/m ==> m = 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$'ASSASSIN'$ શબ્દના અક્ષરોને હારમાં કેટલી રીતે લખી શકાય કે જેથી બે $S$ સાથે ન આવે ?
જો $L(m)$ એ ગ્રાફો $y = x^2 - 6$ અને $y = m$ ના છેદબિંદુઓનાં ડાબી બાજુઓના અંત્યબિંદુનો $x-$ યામ જ્યાં  $-6 < m < 6$ હોય તો  $\mathop {\lim }\limits_{m \to 0} \left( {\frac{{L\left( { - m} \right) - L\left( m \right)}}{m}} \right)$ = 
ગણિતની એક પરીક્ષામાં સમાન ગુણવાળા કુલ $20$ પ્રશ્નો છે અને પ્રશ્નપત્રને ત્રણ વિભાગો $A, B$ અને $C$ માં વિભાજિત કરેલ છે. વિદ્યારીથીએ પ્રત્યેક વિભાગમાંથી ઓછામાં ઓછા $4$ પ્રશ્નો લઇ કુલ $15$ પ્રશ્નોના જવાબો આપવાના છે. જો વિભાગ $A$માં $8$ પ્રશ્નો, વિભાગ $B$માં $6$ પ્રશ્નો અને વિભાગ $\mathrm{C}$ માં $6$ પ્રશ્નો હોય, તો વિદ્યાર્થી $15$ પ્રશ્નો પસંદ કરી શકે તેવી રીતોની કુલ સંખ્યા____________ છે. 
જો $\left| {z - 3i} \right| \le 5$ હોય તો $| z + 2 |$ ની ન્યૂનતમ કિમત મેળવો 
અહી ગણ $\mathrm{S}=\{1,2,3,4,5,6,9\} $ આપેલ છે. તો ગણ $\mathrm{T}=\{\mathrm{A} \subseteq \mathrm{S}: \mathrm{A} \neq \phi$ અને ગણ $\mathrm{A}$ ના $3$ ના ગુણક સિવાયના બધાજ ઘટકોનો સરવાળો $\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
જો  $x > 1,\;y > 1,z > 1$  એ સમગુણોતર શ્નેણીમાં હોયતો $\frac{1}{{1 + {\rm{In}}\,x}},\;\frac{1}{{1 + {\rm{In}}\,y}},$ $\;\frac{1}{{1 + {\rm{In}}\,z}}$ એ _______ માં છે.
જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો  તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો. 
જો $0 < x , y < \pi$ અને $\cos x +\cos y-\cos ( x + y )=\frac{3}{2}$ હોય, તો $\sin x+\cos y =$ ...... .
જો $|x| < 1$, તો $1 + n\left( {\frac{{2x}}{{1 + x}}} \right) + \frac{{n(n + 1)}}{{2!}}{\left( {\frac{{2x}}{{1 + x}}} \right)^2} + .....\infty $= . . .
$1012$ અને $23421$ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા કે જે અંકો $2,3,4,5,6$ ઉપયોગ કરી (અંકોનો પુનરાવર્તન કરવું નહીં ) અને $55$ વડે વિભાજ્ય થાય તેવી  $....$ સંખ્યા મળે.