Question
રવિ અને ડુંગર કેવી રીતે મળતા અને છૂટા પડતા?

Answer

રવિ અને ડુંગર હાથ મિલાવી, તાળી દઈ અને બાથ ભરી મળતા અને છૂટા પડતા. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free