Question
સાચો વિદ્યાર્થી કેવો હોય છે?

Answer

સાચા વિદ્યાર્થીના પાંચ લક્ષણો છે: કાગડા જેવી ચેષ્ટા (પ્રયત્ન), બગલા જેવું ધ્યાન, કૂતરા જેવી ઊંઘ, અલ્પ આહાર લેનાર અને ગૃહત્યાગી (ઘરના મોહનો ત્યાગ કરનાર).

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free