Question
સાદું રૂપ આપી કિંમત શોધો $: (14)^2 \times (21)^3 \div 7^5$

Answer

$108$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો $: (\frac{2^{15}}{2^8}) \times 2^2$
જેની પરિમિતિ $280$ મીટર અને લંબાઈ $80$ મીટર છે તે લંબચોરસ પ્લૉટનું ક્ષેત્રફળ શોધો.
એવી સ્થિતિ વિચારીને દરેકના ઓછામાં ઓછા ત્રણ ઉદાહરણ આપો કે જે ચોક્કસ થશે.
મોટી સંખ્યા ગણતરી કરી શોધી કાઢો : $ 2^{10} $ અને $ 10^2 $
વિધાનસભામાં $180$ ધારાસભ્યોમાંથી $90$ ધારાસભ્યો હા માં મત આપે છે, તો હા માં મત આપનારના ટકા શોધો $:$
$12$ સેમી વ્યાસવાળા અર્ધવર્તુળના વ્યાસ સાથેની પરિમિતિ શોધો.
એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગનાં ક્ષેત્રફળ સરખાં છે. જો ચોરસ બાગની બાજુનું માપ $60$ મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ $90$ મીટર હોય, તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો.
સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $154.5\ cm^2$ અને ઊંચાઈ $15$ સેમી હોય તો આધાર શોધો.
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$-2x +3 = 7$
સમાંતરબાજ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\text{BC} = 7.5$ સેમી અને $\text{CD} = 10$ સેમી છે. જો વેધ $\text{AN} = 8$ સેમી હોય, તો વેધ $\text{CM}$ રેખાખંડ નું માપ શોધો.