Question
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 2^9 \div 2^3 $

Answer

$ 2^6 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$6$ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં $2$ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું $?$ ($π = 3.14$ લો.)
$2.1$ મીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ડાઇનિંગ ટેબલની કિનારીએ ધાતુની પટ્ટી લગાવવી છે, તો કેટલી લંબાઈની પટ્ટી જોઈએ$?$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$ $\frac{-18}{39}, \frac{28}{19}$
ગુણાકાર કરો: $0.3 \times 10=...........$
$-1$ અને $0$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.
$ 2^6 $ અને $ 6^2 $ મોટી સંખ્યા કઈ છે તે ગણતરી કરી શોધો.
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: x + 2xy +3y$
સાદું રૂપ આપી તેને ઘાત સ્વરૂપે લખો $: 11^6 \div 11^2 $
નીચેના દરેક ખૂણાના પૂરકકોણનું માપ શું થશે $?$  $(i) 100^\circ $    $(ii) 90^\circ $     $(iii) 55^\circ $   $( iv ) 125^\circ $
$-14, 14$ માં કઈ સંખ્યા મોટી છે ?