Question
સાદું રૂપ આપો $: (1)\ 2^4 \times 2^3\ (2)\ b^9\times b^8$

Answer

$(1) \ 2^7\ (2) \ b^{17}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાસો બનાવવાની બે રેખાકૃતિઓ આપેલ છે. ચોરસમાં લખેલા અંકો તે બાજુ પરનાં ટપકાની સંખ્યા દર્શાવે છે.$\text{A, B, C, P, Q}$ અને $\text{R}$ કઈ સંખ્યા દર્શાવે છે તે જણાવો.
નીચેના ત્રિકોણ કઈ શરતને એકરૂપ છે તે લખો:
વૈભવે એક રેડિયો રૂ.$8400$ માં ખરીદ્યો. થોડા વખત પછી તેણે આ રેડિયો રૂ. $8780$ માં વેચી દીધો, તો તેને નફો થયો કે ખોટ ગઈ? કેટલા રૂપિયા?
નીચેની સંખ્યાઓની સરખામણી કરો અને મોટી સંખ્યા શોધો.$: 2.7 \times 10^{12}; 1.5 \times 10^8 $
નીચેનામાં સંમિતિની રેખા દોરો :
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: p^4 \times p^5 \times p^6 $
$-35 \div 2$ ની કિમત શોધો
ગુણાકાર કરો : $\frac{5}{8} \times (\frac{-8}{5})$
ગુણાકાર કરો: $\frac{3}{4} \times \frac{5}{7}$
નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો $: 10pq, 7p, 8q, -p^2q^2, -7pq, -100q, -23, 12q^2p^2, -5p^2, 41, 2405p,78pq,13p^2q,qp^2,701p^2 $