Question
સાદું રૂપ આપો $: (1)\  8^9 \div 8^8 \ (2) \ 7^{23}\div7^{21}$

Answer

$(1)\  8\  (2)\  7^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગુણાકાર કરો.$ 6\frac{2}{5} \times \frac{7}{9}$
શોધો: $24$ અને $46$ દરેકના $\frac{1}{2}$ કેટલા થાય?
નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો $:$
$1) \ x$ અને $1$ નો સરવાળો $17$ છે.          
$2) \ y$ માંથી $-3$ બાદ કરતાં $-13$ મળે.          
$3) \ a$ ના $7$ ગણા $21$ થાય.          
$4)\  b$ ને $6$ વડે ભાગતા $8$ મળે.
ત્રિકોણનું ક્ષેત્રફળ $215\ cm^2$ અને ઊંચાઈ $21.5$ સેમી હોય તો આધાર શોધો.
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 8 \times 10^5 + 2 \times 10^4 + 6 \times 10^3 + 4 \times 10^2 + 3 \times 10^1 + 6 \times 10^0 $
$-1620$ અને $20-25$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
$2x + 8y + 10$ માંથી શું બાદ કરવાથી $5x + y - 6$ મળે $?$
અનિતા તેના માસિક પગારમાંથી $15\%$ બચત કરે છે. જો અનિતા દર મહિને રૂ. $6000$ બચાવે, તો તેનો પગાર કેટલો હશે ?
આપેલી પદાવલિમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો $: pq + q$
સંખ્યાઓ વિસ્તૃત રૂપે ઘાત સ્વરૂપે લખો $: 87654$