Question
સાદું રૂપ આપો : $ 2 \frac{1}{6} – 1 \frac{3}{4} $

Answer

$ \frac{5}{12} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે.એલ.હાઇસ્કૂલના એક વર્ગમાં $26$ છોકરિઓ અને $39$ છોકરાઓ છે. તો $(1)$ છોકરીઓ અને છોકરાઓનો  $(2)$ છોકરાઓનો અને છોકરીઓ $(3)$ છોકરીઓ અને કુલ સંખ્યાઓ અને $(4)$ છોકરાઓનો અને કુલ સંખ્યાઓ
વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો $: (i) (-45) \times 8 (ii) 25 \times (-33) (iii) 60 \times (-20) + (-10) \times 60$
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) (- 3)^5 \times (- 4)^5 \ \ (ii) 3^2\times (- a)^2 \ \ (iii) (-b)^3 \times 4^3 $
વર્ગ કસોટીમાં કુલ $10$ પ્રશ્નો છે , દરેક સાચો જવાબના $5$ ગુણ અને દરેક ખોટા જવાબના $(- 2)$ ગુણ છે. પ્રશ્નનો જવાબ નહિ લખવાના $0$ ગુણ છે $:$
$(1)$ મનોજના $5$ જવાબ સાચા અને $5$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
$(2)$ ઈલાના $6$ જવાબ સાચા અને $4$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
$(3)$ માયાના $2$ જવાબ સાચા અને $8$ જવાબ ખોટા છે, તો તેને કેટલા ગુણ મળે $?$
$6.5$ મીટર લાંબા અને $4.5$ મીટર પહોળા ઓરડાની બહાર $1.25$ મીટર પહોળો ચારેબાજુ વરંડો બનાવેલ છે. $(i)$ વરંડાનું ક્ષેત્રફળ શોધો. $(ii)$ વરંડાના ભોંયતળિયે રૂ. $10\ m^2 $ પ્રમાણે માટી નાખવાનો ખર્ચ શોધો.
ઋત્વિક પાસે $35\%$ સફેદ શર્ટ, $40\%$ વાદળી શર્ટ અને બાકીના પીળા રંગના શર્ટ છે, તો પીળા રંગના શર્ટ કેટલા ટકા હશે $?$
રામુએ એક મેદાનના $\frac{4}{7}$ ભાગમાં સફાઈકામ કર્યું અને બાકીના ભાગમાં શ્યામુએ સફાઈ કામ કર્યું, તો શ્યામુએ મેદાનના કેટલા ભાગમાં સફાઈકામ કર્યું હશે $?$ કોણે સફાઈકામ વધારે કર્યું હશે $?$ કેટલું ?
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો :
$(i) 6^3 \times 2^3 \ \ (ii) 2^3 \times a^3 \ \ (iii) 3^4 \times b^4$
સુષ્મા $1$ કલાકમાં એક પુસ્તકનો $\frac{2}{15}$ ભાગ વાંચે$,$ તો તે $2 \frac{1}{2}$ કલાકમાં કેટલો ભાગ વાંચે$?$
$48$ વિદ્યાર્થીઓના વર્ગમાંથી $\frac{11}{12}$ ભાગના વિધાર્થી અંગ્રેજીમાં પાસ થયા અને $\frac{9}{16}$ ભાગના વિધ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા, તો અંગ્રેજીમાં અને ગણિતમાં પાસ થનાર વિધાર્થીઓની કુલ સંખ્યા કેટલી $?$