Question
સાદું રૂપ આપો : $ \frac{4 \times 12^4 \times 9^3}{2^7 \times 8^2 \times 6^3} $

Answer

$81$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક પરિવારની કુલ માસિક આવકના $75\%$ ઘરખર્ચમાં વપરાય છે. જો ઘરખર્ચ રૂ. $30,000$ છે, તો કુલ આવક કેટલી હશે અને પરિવારની કુલ બચત કેટલી હશે $?$
એક તાર, લંબચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ $40$ સેમી અને પહોળાઈ $22$ સેમી છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે, તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે $?$ કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો.
ધર્મેશભાઈએ એક યંત્ર રૂ.$43,765$ માં ખરીદું. આ યંત્રના રિપૅરિંગનો ખર્ચ રૂ.$9400$ થયો. યંત્ર ગોડાઉન સુધી લાવવાનો ખર્ચ રૂ.$2800$ થયો. આ યંત્રને વેચતાં રૂ.$13,200$ ખોટ ગઈ હોય, તો યંત્ર કેટલા રૂપિયામાં વેચ્યું હોય $?$
$15-10 x+x^{2}+3 x^{3}-7 x y$માંથી $4 x^{3}-9 x^{2}-8 x+6 x y+8$ બાદ કરો.

કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા શહેરોમાં આપવામાં આવેલ મહતમ અને લઘુતમ તાપમાનની માહિતી લો.આ માહિતીનો ઉપયોગ કરી દ્રી$-$લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો :
$1.$આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે$?$
$2.$કયું શહેર સૌથી વધુ ગરમ અને કયુ શહેર સૌથી વધુ ઠંડું છે$?$
$3.$એવા બે શહેરોના નામ આપો કે જેમાં એકનું મહતમ તાપમાન એ બીજાના લઘુતમ તાપમાનથી ઓછુ હોય.
$4.$એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય.
એક સમબાજુ ચતુષ્કોણનાં વિકર્ણોનાં માપ $10$ સેમી અને $24$ સેમી છે, તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો.
સાદું રૂપ આપી કિંમત શોધો : $(i)3^{10} \div (3^3 \times 3^6) \ \ (ii)(2^5 \div 2^4) \times 2^2$
એક લંબચોરસ બાગની લંબાઈ $80$ મીટર અને પહોળાઈ $70$ મીટર છે. આ બાગમાં અંદરની બાજુએ ફરતો $5$ મીટર પહોળાઈનો રસ્તો છે. આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ $1 \ m^2$ ના $15$ લેખે કેટલો થાય$?$
એક લંબચોરસ આકારના ભોંયતળિયાની લંબાઈ $15$ મીટર અને પહોળાઈ $12$ મીટર છે. આ ભોંયતળિયા ઉપર $25$ સેમી લંબાઈની ચોરસ લાદી પાથરવી છે, તો કેટલી લાદી જોઈએ$?$
નીચેના દરેક $a , b$ અને $c$ ની કિંમતો માટે, $a \div(b+c) \neq(a \div b)+(a \div c)$ ને ચકાસો. $a = 12, b = (-4), c = 2,$