Question
સાગર જેવા હરી માટે કવિ શું કહે છે$?$

Answer

સાગર જેવા હરિ નજરમાં સમાઈ શકતા નથી. સાગર જેવા વિશાળ હરિને જીવાત્મા ‘વિરાટ, વિરાટ' કહી બોલાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free