Question
શાહજહાંએ કયા કયા પ્રસિદ્ધ સ્થાપત્યો બંધાવ્યાં?

Answer

શાહજહાંએ બંધાવેલા સ્થાપત્યો વિશ્વવિખ્યાત તાજમહેલ, લાલકિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહલ, મોતી મસ્જિદ, દિલ્હીની જુમ્મા મસ્જિદ વગેરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free