Question
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : સાથી, દિલ, બાર, ઝાડી

Answer

ઝાડી, દિલ, બાર, સાથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
શ્રીમતી
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
છોકરો, મમ્મી, પપ્પા, ઝલક
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
ઊછળતી-કૂદતી
વિશેષણ અને નામનાં જોડકાં પૂર્ણ કરો:
પ્રદૂષિત ………………
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
શાકભાજીવાળાઓને બહુ થાક લાગતો હતો.
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બાળકોએ વાતવાતમાં ખોટી જીદ ન કરવી જોઈએ. (હઠ)
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
તારા વાર તેં બરાબર ઓળ્યા જ નથી.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : સાંજ, ઈડર, ધૂળો, વાણિયો
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો :
મારાં પાર્વતી માસીની દીકરી પૂર્વી અમેરિકાથી આવી.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
નિશાળ, તલ્લીન, વિદ્યા, દેડકો