Question
શોધો: $16$ અને $36$ દરેકના $\frac{3}{4}$ કેટલા થાય?

Answer

$16$ ના $\frac{3}{4} = 12$ થાય.
$36$ ના $\frac{3}{4} = 27$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: 3^2 \times 3^4 \times 3^8 $
આપેલ બીજગણિતીય પદાવલિ $10n – 10$ નો ઉપયોગ કરી નંબર પેટર્નથી $5$ મું પદ $, 10$ મું પદ$, 100$ મું પદ મેળવો.
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$ $\frac{15}{3}, \frac{20}{2}$
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: (-4)^2 \times (-4)^3 \times (- 4)^6 $
નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો :

શોધો: $24$ અને $46$ દરેકના $\frac{1}{2}$ કેટલા થાય?
ભાગાકાર કરો : $ \frac{-15}{56} \div \frac{25}{28} $
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 6 \times 10^4 + 3 \times 10^3 + 1 \times 10^2 + 8 \times 10^1 + 2 \times 10^0 $
નીચેના સમીકરણો ઉકેલો :
$1) \frac{3p}{4} = 6$       $2) 3s = -9  $     $3) 3s + 12 = 0$       $4) 3s = 0$
વધારા અથવા ઘટાડાની ટકાવારી શોધો $:$ પેનની કિંમત રૂપિયા $18$ થી વધીને રૂપિયા $27$ થાય, તો તેમાં કેટલા ટકા વધારો થયો ગણાય ?