Question
શોધો :$ \frac{5}{63} – (-\frac{6}{21}) $

Answer

$ \frac{23}{63} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાદું રૂપ આપી કિંમત શોધો:$10^{3} \times 3^{3}$
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો :$\frac{60}{140}$
સંમેય સંખ્યાઓ ઊતરતા ક્રમમાં લખો : $ -\frac{3}{8},-\frac{3}{4},-\frac{3}{2} $
સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો $: 4^5 \times 4^2$
નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો? ક્યા બે ત્રિકોણો એકરૂપ થાય છે?
$\triangle \mathrm{ABC}$ અને $\triangle \mathrm{DEF}$ માટે $\mathrm{AC}=\mathrm{FE}, \mathrm{AB}=\mathrm{FD}$ અને $\mathrm{BC}=\mathrm{DE}$, તો સંગતતા $\mathrm{ABC} \leftrightarrow.............$એકરૂપતા છે. શરત $: ...............$
આપેલી જોડ સમાન સંમેય સંખ્યાઓની છે કે નહીં ગણતરી કરી જણાવો$?$ $\frac{7}{9}$ અને $\frac{-7}{9}$
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $15 \times (-25) \times (-4) \times (-10)$
નીચેની સંમેય સંખ્યાઓની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો :$ (\frac{-4}{5}) $ અને $ (\frac{-2}{3}) $
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: 2(l + b)$
પાણીની ટાંકીની અંદર પગથિયાં આવેલાં છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે (અર્થાત સૌથી પહેલું પગથિયું). પાણીનું સ્તર નવમા પગથિયા પર છે :
તે એક કુદકામાં ત્રણ પગથિયાં નીચે અને પછીના કૂદકામાં $2$ પગથિયાં ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે ?