Question
શોધો $724 -1736$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$13$ અને $-19$ માંથી કઈ જોડી સમાન સંમેય સંખ્યાઓનું નિરૂપણ કરે છે ?
$8$ નીચેના પ્રાપ્તાંકોનો મધ્યસ્થ અને બહુલક શોધો : $11, 8, 14, 11, 9, 10, 11, 12, 13$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 3l = 42$      $ 2) \frac{b}{2} = 6$
$3) \frac{p}{7} = 4$       $4) 4x = 25$
સંગતતા $\text{PQR} \leftrightarrow \text{XYZ}$ માટે $Δ\text{PQR} \cong Δ\text{XYZ}$ છે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ અંગો જણાવો $:$
આપેલી પદાવલિઓનું સાદું રૂપ આપી $a = 1, b = - 2, c = 3$ લઈ કિંમત શોધો $: 4a - 1 + b + c$
રૂ. $600$ માં ખરીદેલી વસ્તુ વેપારી $15 \%$ નફો લઈને વેચે છે. તો વેપારીની વેચાણર્કિંમત શોધો.
એક શહેરની વસ્તી $25,000$ માંથી ઘટીને $24,500$ થઈ, તો ઘટાડાની ટકાવારી શોધો.
કિંમત શોધો $: (-5)^2 \times (-2)^2 $
નીચેની દરેક સંખ્યાઓને ગુણાકાર સ્વરૂપમાં ઘાત રૂપે દર્શાવો $: 1296$
$\triangle ABC$ માં $∠B$ કાટખૂણો છે. જો $\text{AB} = 9$ સેમી અને $\text{BC} = 12$ સેમી હોય, તો $\triangle ABC$ નું ક્ષેત્રફળ શોધો.